આ કાગળનું ફોર્મ છે. પ્રિન્ટ કરીને હાથથી ભરો અને ઓફિસમાં આપો.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત સંચાલિત

કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર

બાયો-ડેટા નોંધણી ફોર્મ
ફોર્મ નં. ______________
તારીખ ______________
ઓનલાઇન ભરવા માટે સ્કેન કરો
ઓનલાઇન ભરવા માટે સ્કેન કરો / Scan to fill online

૧. ઉમેદવારની વિગત

ઉમેદવાર:યુવકયુવતી
નામ:
પિતાનું નામ:
અટક:
જન્મ તારીખ:
મો. નં. (10 અંક):
ઊંચાઈ:ફૂટઇંચ
વજન:
બ્લડ ગ્રુપ:
ઈ-મેઈલ:
અભ્યાસ:
વિશેષ લાયકાત:
જ્ઞાતિ:
હાલનું શહેર:
પાસપોર્ટ ફોટો
સરનામું:
વિકલાંગતા છે ?હાના
વિગત:
પોતાનો વ્યવસાય/નોકરી છે ?વ્યવસાયનોકરી
વ્યવસાય / નોકરી:
હોદ્દો:
વાર્ષિક આવક:
વ્યવસાયનું સરનામું:
ભાઈ-બહેનની વિગત:
#નામભાઈ/બહેનઉંમરપરણિત / અપરણિતઅભ્યાસવ્યવસાય
૧
૨
૩
૪

૨. કુટુંબ તથા પિતાની વિગત

પિતાનું પૂરું નામ:
પિતાનો અભ્યાસ:
માતાનું નામ:
માતાનો અભ્યાસ:
પિતાનો વ્યવસાય:
પિતાનો મો. નં. (10 અંક):
વ્યવસાયનું નામ અને સરનામું:
પિતાનું સરનામું ઉમેદવારના સરનામા મુજબ જ છે ?હાના
પિતાનું સરનામું:
પિતાનું વતન (ગામ):
તાલુકો:
જિલ્લો:
ખેતી (જમીન):
પિયત:
બિન પિયત:
ગામ:
મિલકતની વિગત:
મામાનું નામ / મોસાળનું નામ (અટક સાથે):
મામાનો મો. નં.:
મોસાળનું ગામ:
તાલુકો:
જિલ્લો:

૩. વિશેષ વિગત

NRI / ભારત બહાર
દેશ:
વિઝા/સ્ટેટસ:
શહેર:

૪. વૈવાહિક સ્થિતિ

વૈવાહિક સ્થિતિ:અપરણિતછૂટાછેડા થયેલછૂટાછેડાની પ્રક્રિયા ચાલુ છેવિધુર / વિધવા
લગ્નજીવન કેટલો સમય ચાલ્યું ?
છૂટાછેડાને કેટલો સમય થયો ?
છૂટાછેડા કેવી રીતે થયા ?કોર્ટ કેસસમજૂતીથીઅન્ય
છૂટાછેડાનું કારણ શું ?
સંતાનની સંખ્યા:
સંતાનની વિગત:
#પુત્ર/પુત્રીનામઉંમરકબજો કોની પાસે ?
૧
૨
૩
અગાઉના જીવનસાથીનું નામ:
તેમનું ગામ:
તેમનું સરનામું:
જ્ઞાતિ:
સમાજ:
મો. નં.:

૫. સંપર્ક

સંપર્ક માટે વ્યક્તિનું નામ:
ફોન નંબર (10 અંક):
વાલીનું નામ:
ફોન નંબર (10 અંક):
આ ફોર્મ કોણે ભર્યું ?ઉમેદવાર પોતેમાતા / પિતાસગાં-સંબંધી

૬. પસંદગીની અપેક્ષાઓ

ઓછામાં ઓછી ઉંમર:
વધુમાં વધુ ઉંમર:
ઓછામાં ઓછી ઊંચાઈ:ફૂટઇંચ
વધુમાં વધુ ઊંચાઈ:ફૂટઇંચ
ઓછામાં ઓછો અભ્યાસ:
પસંદગીના જિલ્લા:બધા ચાલશેઅથવા ફક્ત:
વિદેશમાં રહેતું (NRI) પાત્ર જોઈએ ?હાનાબંને ચાલશે
છૂટાછેડા થયેલ કે વિધુર/વિધવા પાત્ર ચાલશે ?હાના
કેવા જીવનસાથીની અપેક્ષા છે ?

નિયમો તથા નોંધ

  1. ફોર્મમાં દરેક વિગત પૂરેપૂરી અને સાચી ભરવી (સમાજને મદદરૂપ થવા માટે).
  2. ફોર્મ સાથે જોડવાના પુરાવા : (ક) જન્મનો દાખલો, (ખ) છેલ્લા અભ્યાસનું પ્રમાણપત્ર, (ગ) આધાર કાર્ડની નકલ, (ઘ) નોકરીનો પુરાવો (હોય તો), (ચ) પાસપોર્ટ અને ફૂલ સાઈઝ કલર ફોટો (એક કે વધુ).
  3. છૂટાછેડા થયેલ કેસમાં જરૂરી પુરાવા સાથે જોડવા.
  4. દીકરાના બાયોડેટા ઉપરાંત લેઉવા પટેલ સમાજની કોઈ પણ એક દીકરીનો બાયોડેટા પણ આપવા વિનંતી છે, સમાજ-સંસ્થાને મજબૂત બનાવવા માટે મદદરૂપ થવા હેતુસર.
  5. દરેક ઉમેદવારે બાયોડેટાની પસંદગી પોતાની લાયકાત પ્રમાણે સમજણપૂર્વક કરવી.
  6. બાયોડેટાની માહિતીની યથાર્થતા ચકાસવાની જવાબદારી તેના ઉપયોગકર્તાની રહેશે, જેની કાયદેસરતા માટે સંસ્થા/સમાજ જવાબદાર નથી. ઉમેદવારની માહિતીની ચકાસણી આ સંસ્થા દ્વારા કરવામાં આવતી નથી.

હું ખાતરી આપું છું કે આપેલ તમામ વિગત સાચી અને અસલ છે, જેની બાંહેધરી આપું છું (ઉમેદવાર / વાલી).

ઉમેદવાર / વાલીની સહી:
તારીખ:
ઓફિસ નોંધ